અમીર કોણ?
A touching school story about two classmates — one rich, one poor — and a swimming pool rescue that changes everything about what "rich" really means.
The story
ભારતનો સૌથી અમીર વ્યક્તિ કોણ છે? તમને શું લાગે છે કે માણસ પૈસાથી જ અમીર કહેવાય છે? — Who is the richest person in India? Do you think a person is "rich" only because of money? Think about it, then read the story below!
Real wealth isn't measured by how much money your family has — it's measured by kindness, courage, and generosity of spirit. Kumud, though poor, was the truly "rich" one in the story.
શબ્દાર્થ (word meanings)
સ્વાધ્યાય · Comprehension
MCQ — સાચા જવાબ પર ટિક કરો
(ક) થેપલા અને છૂંદો
(અ) સેન્ડવીચ
(અ) કુમુદ
(ક) સ્વિમિંગ
(બ) માછલીની જેમ
ખાલી જગ્યા પૂરો (fill in the blank)
વરસાદ
લંચબોક્સ
ચણતર
મજૂરી
વંદનામેડમ
હોંશિયાર
સુધામેડમ
કોણ કોને કહે છે? (who says this to whom)
વંદનામેડમ વિદ્યાર્થીઓને કહે છે.
કુમુદ આકાંક્ષાને કહે છે.
વંદનામેડમ આકાંક્ષાને કહે છે.
આકાંક્ષા કુમુદને કહે છે.
કુમુદ આકાંક્ષાને કહે છે.
ટૂંકા પ્રશ્નો
વંદનામેડમે વિદ્યાર્થીઓને જણાવ્યું કે બહાર ધોધમાર વરસાદ આવી રહ્યો હોવાથી કોઈ ક્લાસ બહાર ન નીકળે, બધા ક્લાસમાં બેસીને જ નાસ્તો કરે.
કુમુદ લંચબોક્સમાં થેપલા અને ગળ્યો છૂંદો લાવી હતી.
કુમુદના માતાપિતા મજૂરી કરતા હોવાથી અને તે ગરીબ ઘરની દીકરી હોવાથી આકાંક્ષા કુમુદ પ્રત્યે નફરત રાખતી.
આકાંક્ષાને કુમુદે બચાવી.
જે માણસ ધનથી નહીં પણ મનથી મોટો હોય, તે સાચો અમીર ગણાય.
વિસ્તૃત જવાબ
'રાઈટ ટુ એજ્યુકેશન' યોજના પ્રમાણે વગર ફીએ કુમુદને એડમિશન મળેલું હોવાથી તેની બાકી રહેલી નોટબુક પૂરી કરાવવા વંદનામેડમે તેને આકાંક્ષા પાસે બેસાડી હતી. આકાંક્ષાને એ ગમતું ન હતું, કારણ કે તે અભિમાની હતી અને ગરીબ મજૂરની છોકરી પાસે બેસવું તેને ગમતું નહોતું.
આકાંક્ષા લાઈનમાં ઊભા રહેવાથી અકળાતી હતી, તેથી તે મેડમની નજર ચૂકવીને મોટા હોજ તરફ ગઈ. કુમુદ જાણતી હતી કે આકાંક્ષાને તરતા બરાબર આવડતું નથી અને મોટો હોજ ઊંડો છે, તેથી તેને બચાવવા માટે કુમુદ તેની પાછળ ગઈ.
ભાષાજ્ઞાન · Grammar
વર્ણ-વિચ્છેદ (letter breakdown)
શબ્દ બનાવો (word building)
વિરોધી શબ્દો (antonyms)
વિશેષણ ઓળખો (pick the adjective)
નાનો
શુદ્ધ
જાડી
થોડાં
સમસ્ત
ગુજરાતી ભાષામાં ઘણી વાર એક જ શબ્દ બે વખત બોલાય છે, જેમકે પાછળ-પાછળ, ઊભી-ઊભી. આવા બીજા ત્રણ શબ્દો લખો. — examples to try: ધીમે-ધીમે, જોતાં-જોતાં, રમતાં-રમતાં.
શું અમીરી-ગરીબીના ભેદભાવ યોગ્ય ગણાય? તે વિશે એક ફકરો લખો.
રમત-રમતમાં (Activity) — સારા અક્ષરે લખો
નીચેનો ફકરો વાંચીને સારા અક્ષરે લખો — copy this paragraph about Kumud's admission into your notebook in your neatest handwriting:
"જ્યારથી કુમુદે સ્કૂલમાં એડમીશન લીધું ત્યારથી આકાંક્ષા તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરતી, કેમ કે તે જાણતી હતી કે થોડા મહિના પહેલાં જ્યારે સ્કૂલના નવા બિલ્ડીંગનું ચણતર કામ ચાલતું હતું, ત્યારે કુમુદનાં માતાપિતા બંને મજૂરી કરવા ત્યાં આવતાં, હવે સરકારની 'રાઈટ ટુ એજ્યુકેશન' યોજના પ્રમાણે કુમુદને વગર ફીએ આ સ્કૂલમાં એડમીશન મળ્યું. કુમુદ છઠ્ઠા ધોરણના ક્લાસમાં આવી તે દિવસથી જ ક્લાસ ટીચર વંદનામેડમે તેને આકાંક્ષાની બાજુમાં બેસાડી અને કહ્યું."
Practice like the real exam
MCQ style (1 mark each)
(બ) નિર્દોષતા
Short answer (2 marks)
કુમુદ ગામડામાં રહેલી અને ત્યાંની નદીમાં નાનપણથી જ તરતા શીખેલી.
Longer answer (3 marks)
At first, Akanksha, being from a rich family, looked down on Kumud because she was poor, and refused to be friendly with her. But after nearly drowning, Kumud bravely saved her life. Realizing Kumud's kindness and courage despite her own rudeness, Akanksha felt ashamed of her earlier pride and understood that true greatness comes from a good heart, not from money.
You did it! 🎉
🏁 Chapter 3 of 7 · Term 1 Gujarati · Niyati, Class 6